Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE Board 10th Result: CBSE 10th નુ પરિણામ જાહેર, જાણો કેવી રીતે ચેક કરશો રિઝલ્ટ

સોમવાર, 13 મે 2024 (13:43 IST)
cbse result 10th
CBSE Board 10th Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​એટલે કે 13મી મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી પોતાના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. CBSE Board 12માં ધોરણના પરિણામ વિદ્યાર્થી સત્તાવાર વેબસાઈટ - cbseresults.nic.in અને cbse.gov.in - અને ડિજીલોકર સહિત અન્ય ડિઝિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે. 
 
આ રહી ડાયરેક્ટ લિંક - https://cbseresults.nic.in/
 
- CBSE Board 10th Result ને કેવી રીતે કરશો ચેક 
- સૌથી પહેલા ઉમેદવાર સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ. 
- ત્યારબાદ પરિણામ ટૈબ પર ક્લિક કરો. 
- આ તમને લોગિન વિંડો પર રીડાયરેક્ટ કરશે જ્યા તમારો રોલ નંબર, સ્કુલ કોડ અને અન્ય વિગત નોંધવાની રહેશે. 
- ત્યારબાદ સીબીએસઈ ઘોરણ 10નુ પરિણામ 2024 સ્ક્રીન પર જોવા મળશે. 
છેવટે ભવિષ્યમા કામ લાગે એ માટે સીબીએસઈ ધોરણ 10 નુ પરિનામ 2024 ડાઉનલોડ કરો અને સાચવી મુકો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - English ની નબળાઈ

ગુજરાતી જોક્સ- દંત ચિકિત્સક

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

આગળનો લેખ
Show comments