Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટ બદલાઈ રહ્યા છો તો , આજથી આંગળી પર લાગશે સ્યાહી

બુધવાર, 16 નવેમ્બર 2016 (00:21 IST)
દેશમાં 1000 અને 500ના નોટ બેન કરવાના મુદ્દા પર જનતાને થઈ રહેલ પરેશાનીઓને જોતા એક નવી જાહેરાત 
RBI એ સાફ કર્યું કે પૈસા કાઢ્તા લોકોની આંગળી પર નહી પણ જે નોટ બદલવા આવી રહ્યા છે તેમના આંગળી પર સ્યાહી લગાવશે.

આર્થિક બબાતોના સચિવ શશિકાંત દાસએ મંગળવારે જણાવ્યું કે કેટલાક લોકો નોટ બદલવા માટે વાર-વાર બેંકૅ પહોંચી રહ્યા છે ,  આ કારણે નવા લોકોને નવા નોટ હાસેલ કરવામાં મુશ્કેલી આવી રહી છે. દાસ એ જણાવ્યું કે આ વાતની જાણકારી છે કે બંકના બહાર લાંબી-લાંબી લાઈલો લાગેલી છે. જો એક જ માણ્સ વાર-વાર બેંકમાં પૈસા લેવા આવશે તો બીજાને મુશકેલી આવશે . 
 
એને કીધું કે સરકારે આ વાતનું સમાધાન કાઢી દીધું છે. એ દેશના નાણા સચિવની જાહેરાત કરી છે નોટ બદલાતા માણસના હાથમાં સ્યાહી લાગશે. જેમ વોટિંગના સમયે આંગળીમાં લગાય છે. આથી એક માણસ વાર-વાર પૈસા લેવા નહી આવશે.  અને દરેક માણસને પૈસા બદલાવાના અવસર મળશે અને લોકોની પરેશાનીઓ ઓછી થશે . 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ

ગુજરાતી જોક્સ - અંગ્રેજી

ગુજરાતી જોક્સ - એક રૂપિયાનું પેટ્રોલ નાખો

ગુજરાતી જોક્સ - English ની નબળાઈ

આગળનો લેખ
Show comments