Festival Posters
✕

ગુજરાતમાં સમર વેકેશનમાં ચાલશે 1400 વધુ બસો, જાણો ક્યા રૂટ પર વધુ ?

Updated: શનિવાર, 3 મે 2025 (16:45 IST)
ગુજરાતમાં ગરમીની રજાઓ દરમિયાન એસટી નિગમે સૂરતથી સૌરાષ્ટ્ર સુધી લગભગ 500 યાત્રાઓ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી લગભગ 210 યાત્રાઓ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી લગભગ 300 યાત્રાઓ અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી લગભગ 300 યાત્રાઓ સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવી છે. 
 
રાજ્યના નાગરિકોને ગરમી રજાઓ દરમિયાન ગુજરાત અને અન્ય રાજ્યોની યાત્રા કરવામાં સક્ષઁ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્દેશ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટીને વધુ સેવાઓ આપવાની સફળતાપૂર્વક યોજના બનાવી છે. જેના હેઠળ એસટી નિગમ મુસાફરોની માંગ મુજબ રાજ્યના જુદા-જુદા અને મુખ્ય શહેરોને જોડનારી 1400 વધુ બસો રોજ ચલાવવાની યોજના બનાવી રહ્યુ છે. આ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લિસ્ટમાં બતાવી છે.  
 
લિસ્ટમાં શુ કહ્યુ છે ?
મુસાફરોને રજાઓ દરમિયાન સુરક્ષિત અને સમય યાત્રા માટે સુવિદ્યાઓ મળી. આ સુનિશ્ચિત કરવા માટે નિગમના દરેક વિભાગમાં અગ્રિમ યોજના બનાવવવામાં આવી રહી છે.  ગરમીની રજાઓની અવધિ દરમિયાન એસટી નિગમે સૂરતથી સૌરાષ્ટ્ર સુધી 300 યાત્રાઓ આયોજીત કરી છે. આ ઉપરાંત એસટી કોર્પોરેશને ગુજરાતથી પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી આંતરરાજીય સેવાઓ સંચાલિત કરવાની પણ યોજના બનાવી છે.  
ગરમી દરમિયાન રાજ્યના નાગરિક વિવિધ પર્યટન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોની પણ યાત્રા કરી શકે. આ માટે નવી યાત્રાઓની યોજના બનાવવામાં આવી છે. જેમા અમદાવાદથી અંબાજી, સોમનાથ દ્વારકા માટે 10 દૈનિક યાત્રાઓ અને ડાકોર પાવાગઢ ગિરનાર માટે 5 દૈનિક મુસાફરો અને અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સાસણગીર, સાપુતારા જેવા પર્યટન સ્થળો માટે 5 દૈનિક યાત્રાઓ અને અમદાવાદથી દીવ અને કચ્છ માટે 10 દૈનિક બસ યાત્રાઓ એસટી નિગમ દ્વારા આયોજીત કરવામાં આવે છે.  

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments