Webdunia - Bharat's app for daily news and videos

Install App

કઠુઆ ગેંગરેપનો કોર્ટનો નિર્ણય - 7માંથી 6 આરોપી દોષી ઠેરવાયા, વિશાલ નિર્દોષ જાહેર

સોમવાર, 10 જૂન 2019 (11:50 IST)
પઠાન કોર્ટમાં 8 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા મામલે આજે પઠાનકોટ કોર્ટમાં સજા પર નિર્ણય આપવામાં આવ્યો છે. 7 આરોપીઓમાંથી 6 ને દોષી ઠેરવ્યા છે.  વિશાલને છોડી દેવામાં આવ્યો છે. . સાજીરામ, પ્રવેશ, તિલકરાજ, આનંદ દત્તા, દિપક ખજૂરિયા, સુરેન્દ્ર વર્માને દોષી સાબિત ઠેરવ્યા છે. 
 
શુ છે મામલો 
 
મામલો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગયા વર્ષે જાન્યુઆરે 2019માં એક વર્ષની બાળકીનુ અપહરણ કરવામં આવ્યુ હતુ.  બાળકીને નશીલો પદાર્થ ખવડાવીને ગામના જ એક મંદિરમાં બંધક બનાવીને 4 દિવસ સુધી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.  આ મામલે 7 લોકોને આરોપી બનાવાયા છે. અત્યાર સુધી 100થી વધુ સુનાવણી થઈ ચુકી છે અને 103થી વધુ સાક્ષીઓની સુનાવણી પછી પઠાનકોટની સેશન કોર્ટે સુનાવણી પુરી કર્યા બાદ 10 જૂનનો દિવસ નક્કી કર્યો હતો. આ મામલે ગ્રામ પ્રધાન સાંજી રામ, તેનો પુત્ર વિશાલ, કિશોર ભત્રીજો અને તેના મિત્ર આનંદ દત્તાને આરોપી બનાવાયા છે.  બે પોલીસ કર્મચારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માને પણ આરોપી બનાવાયા. પુરાવા મટાવવા મામલે હેડ કોસ્ટેબલ તિલક રાજ અને એસઆઈ આનદ દત્તાની પણ ધરપકડ કરવામાં આવી. 
< >

< >< >

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments