Festival Posters
✕

કુનોમાં ફરી ગુંજી કિલકારી... માદા ચિત્તા વીરાએ 2 બચ્ચાને જન્મ આપ્યો, CM મોહને અભિનંદન પાઠવ્યા

Updated: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (19:34 IST)
Kuno National park- શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ફરી એકવાર ચિત્તાની ગર્જના સંભળાઈ છે. માદા ચિત્તા વીરાએ બે નાના બચ્ચાને જન્મ આપ્યો છે. સારા સમાચાર મળતા જ કુનો નેશનલ પાર્કમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સીએમ મોહને રાજ્યની જનતા અને કુનો સાથે સંબંધિત તમામ અધિકારીઓ, ડોક્ટરો અને ફિલ્ડ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
 
ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરતી વખતે, સીએમ મોહને લખ્યું - ... મધ્યપ્રદેશના 'જંગલ બુક'માં 2 ચિતાના બચ્ચાના આગમન છે... આ માહિતી શેર કરતી વખતે હું અત્યંત આનંદ અનુભવું છું કે મધ્યપ્રદેશની ધરતી પર ચિત્તાઓની સંખ્યા સતત વધી રહી છે.

આજે માદા ચિતા વીરાએ 2 નાના બચ્ચાને જન્મ આપ્યો છે, મધ્યપ્રદેશની ધરતી પર ચિત્તાના બચ્ચાનું સ્વાગત છે અને હું આ નાના બચ્ચાના આગમન પર રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન પાઠવું છું.

વધુ જુઓ..

બાજરીનો ઉપમા બનાવવાની રીત (Bajra Upma Recipe)

શિયાળાની ઠંડી સાંજે બનાવો 5 પૌષ્ટિક વેજિટેબલ સૂપ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments