Webdunia - Bharat's app for daily news and videos

Install App

landslide in Badrinath- બદ્રીનાથમાં ભૂસ્ખલનના ભયાનક

Updated: શુક્રવાર, 5 મે 2023 (11:32 IST)
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જતા હજારો ચારધામ તીર્થયાત્રી શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં પર્વતોથી એક મોટો ખડક ઘસડી હવાથી અને એક મુખ્ય રોડના અવરૂદ્ધ થવાના કારણે રસ્તામાં ફંસી ગયા. 
 
અધિકારીઓએ કહ્યુ કે તીર્થયાત્રાને અસ્થાયી રૂપથી રોકી દીધુ છે અને મહિલાઓ અને બાળકો સાથે લોકોને માર્ગના મુખ્ય જગ્યા પર રોકાવવા માટે કહ્યુ છે. 
 
ઉત્તરાખંડ ડિજાસ્ટર મિટિગેશન એંડ મેનેજર સેંટરના કાર્યકારી નિદેશક પીયૂષ રોતૈલાએ કહ્યુ કે સીમા રોડ સંગઠનએ શનિવાર સુધી કાટમાળ સાફ કરવાની આશા છે. 
 
રોતેલાએ એચટીને જણાવ્યુ "તીર્થયાત્રીઓ માટે ભોજન અને આવાસ સંબંધિત તમામ વ્યવસ્થા સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે." આ યાત્રા આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ હતી અને જૂનના અંત સુધી ચાલશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments