Daily Horoscope
✕

Viral Video: રીલ બનાવવાના ચક્કર માં ગુમવ્યો જીવ, વોટરફોલમાં વહી ગયો યુટ્યુબર

Updated: સોમવાર, 25 ઑગસ્ટ 2025 (13:35 IST)
viral video
આ ઘટના બપોરે બની હતી જ્યારે સાગર ડુડુમા ધોધ પર ડ્રોન કેમેરાથી રીલ શૂટ કરી રહ્યો હતો. તે તેના મિત્ર અભિજીત બેહેરા સાથે તેની યુટ્યુબ ચેનલ માટે અનેક પર્યટન સ્થળોના વીડિયો રેકોર્ડ કરવા માટે કોરાપુટ આવ્યો હતો. કોરાપુટના લમતાપુટ વિસ્તારમાં ભારે વરસાદ પછી નીચે રહેતા લોકોને ચેતવણી આપ્યા પછી માચાકુંડ ડેમ ઓથોરિટીએ પાણી છોડ્યું ત્યારે સાગર એક ખડક પર ઊભો હતો.
 
વિડીયો અહીં જુઓ-
 
રિપોર્ટ્સ  મુજબ, પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં સાગર ફસાઈ ગયો. યુટ્યુબર લાંબા સમય સુધી ખડક પર સંતુલન જાળવી શક્યો નહીં અને જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. અગાઉ, વીર સુરેન્દ્ર સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR) ના બે MBBS વિદ્યાર્થીઓ ઓડિશાના સંબલપુર જિલ્લાના જુજોમુરા વિસ્તારમાં સ્થિત દેવઝારણ ધોધમાં સ્નાન કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે VIMSAR ના 6 વિદ્યાર્થીઓ ફરવા માટે ધોધ પર ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રજાઓ દરમિયાન ધોધની મુલાકાત પર પ્રતિબંધ મૂકતી સૂચના હોવા છતાં, જૂથ ધોધ પર ગયું.

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ઊંધિયું બનાવવાની રીત

શુ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાફ થાય છે ? જાણો શુ કહે છે ડોક્ટર

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

Show comments