Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

નવરાત્રમાં કરો આ 5 કામ, માં દુર્ગા દૂર કરશે બધા કષ્ટ

Updated: ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (15:18 IST)
નવરાત્રી માતા ભગવતી શક્તિને નમન કરવાનું  પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોનું  નિવારાણ થઈ જાય છે. નવરાત્રમાં ઉપવાસ કરવા માટે ખાસ નિયમોના પાલન કરવું હોય છે. જો આ નિયમોનું  પાલન કરાય તો માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે. જાણો નવરાત્રમાં કયાં કામ જરૂર કરવા જોઈએ. 
 
જો નવરાત્રમાં ઉપવાસ કરો તો શરુથી લઈને પુરા થવાના દિવસ સુધી કરો. ઘણા શ્રદ્ધાળુઓ સ્વાસ્થય અને સમય મુજબ પ્રથમ  અને અંતિમ  દિવસનું  પણ વ્રત રાખે છે. જો આરોગ્ય સાથ ન આપે  9 દિવસ વ્રત કરવાની  જીદ ન કરવી. માં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક કરેલા બે ઉપવાસોનું  પણ પુર્ણ ફળ આપે છે. 
 
માં દુર્ગાને લાલ રંગ ઘણો પ્રિય છે. આ સૌભાગ્ય અને ઉર્જાનો પ્રતીક છે. નવરાત્રમાં પૂજનના સમયે લાલ રંગના આસનનો ઉપયોગ કરો તો આ  શુભ હોય છે. પૂજનના આસનના ઉપયોગ માત્ર પૂજામાં જ કરવો  જોઈએ. 
 
શક્ય હોય તો નવરાત્રમાં ચૌપાઈ , બેડ વગેરે પર શયન નહી કરવા જોઈએ. ભૂમિ પર જ પથારી લગાવીને શયન કરો. આથી શરીરમાં ઉર્જાના પ્રવાહ બન્યુ રહે છે . સવારે ભૂમિને પ્રણામ જરૂર કરવા જોઈએ. આથી દીર્ધાયુ અને યશની પ્રાપ્તિ હોય છે. શાસ્ત્રોમાં ભૂમિને પણ માતા કહ્યું છે. 
 
માં ના દરબારમાં અખંડ જ્યોતિ પ્રગટાવો. જો અખંડ જ્યોતિ ન પ્રગટાવી શકો તો સવારે-સાંજે ઘીના દીપક જરૂર કરવા જોઈએ. દીપક પ્રગટાવાથી સફળતા , સૌભાગ્ય અને ભાગ્યોદયની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ નવરાત્રમાં બહ્મચર્યના પાલન કરવા જોઈએ.  

વધુ જુઓ..

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

વધુ જુઓ..

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments