Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ચિકન કરી...

Updated: સોમવાર, 10 એપ્રિલ 2017 (16:16 IST)
જો તમે નૉનવેજમાં ચિકન બનાવવાની વિચારી રહ્યા છો તો હવે આ નવું ટ્વિસ્ટ. કોકોનટમિલ્ક્સના તડકાથી બનાવો આ ચિકન કરી. 
સામગ્રી- 
1 કિલો ચિકન
1 કપ છીણેલું નારિયેળ 
1 મોટી ચમચી સમારેલી લીલા મરચા 
2 મોટી લાલ મરચા 
2 નાની ચમચી આદું લસણનો પેસ્ટ 
1 નાની ચૢાચી કશ્મીરી લાલ મરચા પાવડર 
1 નાની ચમચી હળદર પાવડર 
1 મોટી ચમચી આમલી પાવડર 
1 કપ નારિયેળનો દૂધ 
મીઠું સ્વાદપ્રમાણે 
1 મોટી ચમચી તેલ 
1 મોટું કપ ગર્મ પાણી 
1 મોટી ચમચી કોથમીર 
 
વિધિ- તેજ તાપમાં એક પેનમાં છીણેલુ નારિયેળને 3 મિનિટ સુધી વગર ઢાંક્યા રાંધો અને તાપ બંદ કરી નાખો. 
- નક્કી સમય પછી તેને લીલા મરચા સાથે મિકસ કરો અને બ્લેંડરમાં પેસ્ટ બનાવી લો. 
- હવે મધ્યમ તાપ પર એજ બીજા પેનમાં તેલ ગર્મ કરવા માટે મૂકો. 
- તેમાં લાલ મરચા અને આદું લસણની પેસ્ટ નાખી સારી રીતે શેકવું. 
- જ્યારે પેસ્ટ સારી રીતે શેકાઈ જાય તો તેમાં ચિકન નાખો અને ઢાંકીને 10 મિનિટ સુધી પકાવો. વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવતા રહો. 
- 10 મિનિટ પછી તેમાં નારિયેળ, મરચાનો પેસ્ટ, કશ્મીરી લાલ મરચા પાવડર, હળદર મીઠું અને 1 કપ ગર્મ પાણી નાખો અને ફરીથી ઢાંકી દો. 
- હવે તેમાં આમલીનો પલ્પ અને નારિયેળના દૂધ પણ નાખો અને ધીમા કરી 5 મિનિટ સુધી રાંધવું. 
- નક્કી સમય પછી જોશોકે કોકોનટ ચિકન કરી તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. 
 
 
 
 
 
 
 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments