Biodata Maker
✕

મટની પુલાવ

Updated: ગુરુવાર, 2 એપ્રિલ 2009 (12:44 IST)
સામગ્ર ી - 250 ગ્રામ મટન, 2 વાડકી ચોખા, 4 વાડકી પાણી, 2 ડુંગળી ઝીણી સમારેલી, 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 ગાજર ઝીણુ સમારેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી કાળા મરી વાટેલા, 1/2 જીરુ, તેલ, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ તેલમાં ડુંગળી અને મરચા નાખીને સોનેરી સેકી લો. તેમા મટન નાખીને 15 મિનિટ બફાવા દો. પછી તેમા મીઠુ અને કાળા મરે નાખો અને પાણી નાખીને ઢાકી દો.

4 વાડકી પાણીને ઉકળવા મુકીને તેમા ચોખા નાખીને બાફો, બફાયેલા ચોખાને નીચે ઉતારી લો. હવે ઈલાયચી, ગાજર, જીરુ અને ચોખાને મિક્સ કરો. સાથે બાફેલા મટનને પણ મિક્સ કરો. છેવટે બધુ મિશ્રણ ઓવનમાં 350 ડિગ્રીના તાપમાનમાં મૂકીને 5 મિનિટ સુધી બફાવા દો. લો તૈયાર છે લાજવાબ પુલાવ.

વધુ જુઓ..

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

Delimitation Bill LIVE: થોડીવારમાં કોંગ્રેસની બેઠક, DMK એ બિલનુ કર્યુ સમર્થન, જાણો દરેક ક્ષણની અપડેટ

લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments