Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2021: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે મોટી પહેલ

સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (21:55 IST)
Budget 2021: ઉજ્જવલા યોજનાના 1 કરોડ જેટલા લાભાર્થીઓને લાભ મળશે
 
Budget 2021: જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે
 
કોવિડ - 19 લોકડાઉન સમયગાળા દરમિયાન સરકારે દેશભરમાં બળતણનો અવિરત પુરવઠો ચાલુ રાખ્યો હતો. લોકોના જીવનમાં બળતણની આવશ્યકતાના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ પહેલની ઘોષણા કરી હતી. 
 
- ઉજ્જવલા યોજનાનો 1 કરોડ અતિરિક્ત લાભાર્થીઓ સુધી વ્યાપ વધારવામાં આવશે. આ યોજનાનો લાભ 8 કરોડ પરિવારો મેળવી ચુક્યા છે.
 
- આગામી ત્રણ વર્ષમાં, શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં 100 વધારાના શહેરો ઉમેરવામાં આવશે. 
 
- જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
 
- ભેદભાવ મુક્ત તમામ કુદરતી ગેસ પાઇપલાઇન્સમાં બુકિંગ અને સામાન્ય વાહક ક્ષમતાના સંકલનને સરળ બનાવવા માટે એક સ્વતંત્ર ગેસ વાહક પ્રણાલી પરીચાલાકની સ્થાપના કરવામાં આવશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પાણીપુરી

ગુજરાતી જોક્સ - રાજુભાઈ

ગુજરાતી જોક્સ -વાંચવા માટે

પ્રેગનેંટ દીપિકા પાદુકોણે બૉસી લુકમાં ફ્લોંટ કર્યુ બેબી બંપ, ડાંસ મૂવ્સના દિવાના થયા લોકો, બોલ્યા - દુઆની મમ્માએ કમાલ કરી દીધી

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

આગળનો લેખ
Show comments