Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું

Updated: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (16:14 IST)
1,32,032 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા, જેમાંથી 1,08,869 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
 
પૂરક પરીક્ષા આપી હતી તેવા 1,08,869 વિદ્યાર્થીઓમાંથી 8890 વિદ્યાર્થીઓ પાસ થયા
 
5207 વિદ્યાર્થીઓ અને 3683 વિદ્યાર્થીનીઓ પાસ થઈ
 
પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી 8.04 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 8.36 ટકા પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉદવારોના પ્રમાણપ
ત્રો જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે
 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું વિતરણ શાળા ખાતેથી કરાશે
 
ગુણચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ પોસ્ટથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે
 
ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે 1.31 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
 
પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર નહીં કરવામાં આવે, 21 સપ્ટેમ્બરે સ્કૂલમાંથી માર્કશીટ વિતરણ કરાશે
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

જ્યારે વિજય આનંદે સગી ભાણેજ સાથે કર્યા લગ્ન, ભાઈની કરતૂત પર ભડકી ગયા દેવ આનંદ, બોલ્યા - બધુ ઓશોની દેન

20 વર્ષની વયમાં અસ્ત થયો ચમકતો સ્ટાર, આ ફેમસ અભિનેતાનુ થયુ નિધન

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

ગુજરાતી જોક્સ - લીલી સાડી, મહેંદી, બંગડીઓ

આગળનો લેખ
Show comments