Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu dharm- સવારે ઉઠતા જ થાય આવું તો, Mahalaxmiની કૃપા મળવાના છે ઈશારા

શનિવાર, 8 જુલાઈ 2017 (09:35 IST)
1. સવારે ઉઠતા જ શંખ, મંદિરની ઘંટડીની આવાજ સંભળાત તો આ બહુ શુભ હોય છે. 
 
2. જો ઉઠતા જ આપણી પહેલી નજર દહીં કે દૂધથી ભરેલા વાસણ પર પડે તો તે પણ શુભ સંકેત સમજાય છે. 
 
3. જો કોઈ માણસને સવારે-સવારે શેરડી જોવાય તો પાસે ભવિષ્યમાં તે ધન સંબંધી કાર્યમાં સફળતા મળી શકે છે. 
 
4. જો કોઈ માણસના સપનાને વાર-વાર પાણી, હરિયાળી, લક્ષ્મીજીનો વાહન ઉલ્લૂ જોવાય તો સમજી લો કે ભવિષ્યમાં લક્ષ્મી કૃપાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
5. જો અમે કોઈ જરૂરી કામ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં લાલ સાડીમાં પૂરા સોળ શ્રૃંગાર કરેલ કોઈ મહિલા જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપાનો ઈશારો જ છે. આવું થતા તે દિવસે કાર્યમાં સફળતા મળવાની શકયતા વધારે રહે છે. 
 
6. નારિયેળ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવારે સવારે જોવાય તો બહુ શુભ હોય છે. 
 
7. અઠવાડિયાના સાત દિવસ જુદા-જુદા દેવી -દેવતાઓની પૂજા માટે નક્કી કરેલ છે. શાસ્ત્રો મુજ્બ શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ખાસ કૃપા મળે છે. આ દિવસે જો કોઈ કન્યા તમને સિક્કો આપે તો આ શુભ સંકેત છે. આવું થતાઅ સમજી લેવું જોઈએકે ભવિષ્યમાં ધનલાભ થશે.  
 
8. જો ઘરથી નિકળતા જ ગાય જોવાય તો આ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ જ શુભ હોય છે. 
 
9. જો કોઈ માણસને સપનમાં સાંપ, સોનાના જેવું સાંપ  જેવું સાંપ જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપાનો ઈશારો છે. આવું થત ભવિષ્યમાં  કોઈ ખાસ ઉપલબ્ધી મળી શકે છે. 
 
10. ક્યાં જતાં જતાં કોઈ સફેદ સાંપ જોવાય તો આ શુભ સંકેત છે. 
 
11.  જ્યારે તમારા ઘર કે ઑફિસમાં અચાનક ઉલ્લૂ આવી જાય તો સમજી લો કે તમને કોઈ મોટું લાભ થવાવાળું છે. શાસ્ત્રો મુજબ મહાલક્ષ્મીનો વાહન ઉલ્લૂ છે તેથી આ ઘરમાં આવે તો શુભ હોય છે. 

 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ (sunday totke
 

વધુ જુઓ..

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

સરગવાનું શાક બનાવવાની રીત

વધુ જુઓ..

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Adhik Maas 2026: આજથી અધિક માસ શરૂ, જાણો આ પવિત્ર મહિનામાં શું કરવું અને શું ન કરવું?

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments