Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંજીર બરફી

શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (16:05 IST)
સામગ્રી - અંજીર 100 ગ્રામ, માવો-250 ગ્રામ, ખાંડ - 65 ગ્રામ, પીળો રંગ 2થી 3 ટીપા કાજુ બદામના ટુકડા અડધો કપ. 
 
બનાવવાની રીત - અંજીરને વરાળ આપી નરમ કરો અને મિક્સરમાં વાટી લો. અંજીર પેસ્ટમાં એક ચમચી ખાંડ મિક્સ કરી સેકો. જ્યારે મિશ્રણ કડાહી છોડે તો તાપ પરથી ઉતારી કાપેલા કાજુ બદામ મિક્સ કરો. માવાને સેકીને તેમા ખાંડ મિક્સ કરો. માવાના બે બરાબર ભાગ કરી લો. એકમાં પીળો રંગ મિક્સ કરો. હવે ચિકાશવાળી થાળીમાં પીળો માવો પાથરો. તેના પર અંજીર પેસ્ટ પાથરો. ઉપર સફેદ માવો ફેલાવીને ચાંદીની વરખ લગાવીને ચોકોર કાપી લો. 
 

વધુ જુઓ..

CNG Price Hike- CNG ના ભાવમાં આજે ફરી 2 રૂપિયાનો વધારો, 11 દિવસમાં ચોથો વધારો

અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી શરૂ થયું? હોર્મુઝમાં અમેરિકાનો મોટો હુમલો, IRGC બોટ અને મિસાઈલ લોન્ચર પર બોમ્બમારો

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Show comments