Dharma Sangrah
✕

કેરીના માલપૂવા

Updated: બુધવાર, 29 એપ્રિલ 2009 (11:23 IST)
સામગ્ર ી - 500 ગ્રામ કેરી, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ માવો, 300 ગ્રામ ખાંડ, કેશર અને ઈલાયચી ચપટી, તળવા માટે ઘી.

બનાવવાની રી ત - કેરીને છોલીને રસ કાઢીને મેંદો અને માવો નાખીને મિક્સ કરી લો. ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવી લો. તેમા કેસર અને ઈલાયચી પાવડર નાખી દો. ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરો. હવે ચમચીથી મિશ્રણને ધીરે ધીરે નાખો. ધીમા તાપ પર ગુલાબી થતા સુધી તળો. તળીને ચાસણીમાં નાખો. ચાસણીમાંથી કાઢીને સર્વ કરો.

વધુ જુઓ..

ઇન્ડોનેશિયાની ખાણમાં પૂર, ૧૦૦ મીટર ઊંડી ખાણમાં ૨૬ કામદારો ફસાયા; ૯ લોકોના મોત, ૧૮ લોકોની શોધ ચાલુ

ચાંદીમાં ₹7000 નું ગાબડું અને સોનું પણ આવ્યું ₹1.26 લાખ પર, જાણો કેમ ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ

ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મોટો પલટો: વરસાદની આગાહી વચ્ચે કાતિલ ઠંડી અને ધુમ્મસનું એલર્ટ

Samsung નો 6000mAh બેટરી ફોન ₹14,999 માં ઉપલબ્ધ છે

અમિત શાહે બનાવ્યો સુરક્ષાનો મોટો પ્લાન, ભારત-પાકિસ્તાન બોર્ડરના 20 ગામમાં ગુજરાતના 10 IPS ગોઠવાયા

વધુ જુઓ..

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Show comments