Festival Posters
✕

કોપરાની બરફી

Published: શુક્રવાર, 11 એપ્રિલ 2008 (15:36 IST)
સામગ્ર ી - માવો 1 કિલો, 600 ગ્રામ ખાંડ, 200 ગ્રામ ક્પરાનુ છીણ, અડધો કપ દૂધ. અડધી ચમચી ઈલાયચી પાવડર

વિધિ - એક કડાહીમાં માવો સારી રીતે સેકો. તેને સતત ચલાવતા રહો. જ્યારે માવો સારી રીતે સેકાય જાય ત્યારે અને બધુ દૂધ સૂકાય જાય ત્યારે ગેસ બંધ કરો, પણ તેને સતત હલાવતા રહો. હવે એક કડાહીમાં ખાંડ અને પાણી લઈને ચ ા સણી બનાવો.

જ્યારે બે તારની ચાસણી બની જાય તો ગેસ બંધ કરો અને હવે તેમાં માવો નાખીને હલાવો. ત્યારબાદ તેમાં થોડી ઈલાયચી પાવડર નાખીને સતત ચલાવતા રહો. જ્યારે આ મિશ્રણ થોડુ ઠંડુ થવા લાગે તો ઘી લાગેલી થાળીમાં નાખી દો.

હવે આને સમતલ કરો, અને ઠંડુ થયા પછી મનપસંદ આકરમા કાપી લો.

વધુ જુઓ..

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

પરિસીમન બિલ પર પીએમ મોદીએ રજુ કર્યો VIDEO સંદેશ, બોલ્યો - "અમે નારી શક્તિને આપેલુ વચન પાળ્યુ"

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

Delimitation Bill LIVE: થોડીવારમાં કોંગ્રેસની બેઠક, DMK એ બિલનુ કર્યુ સમર્થન, જાણો દરેક ક્ષણની અપડેટ

લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments