Festival Posters
✕

જયપુરી બાલૂશાહી

Updated: શનિવાર, 18 એપ્રિલ 2009 (11:17 IST)
સામગ્ર ી - 250 ગ્રામ મેંદો, 1 કપ સાકર, 1/2 કપ દહી, 1 નાની ચમચી નમક, મોણ અને તળવા માટે ઘી, 1/2 ચમચી એલચીનો પાવડર, સજાવવા માટે કતરેલી બદામ, સક્કરટેટી બીયાં અને વર્ક.

બનાવવાની રી ત - મેંદામાં મીઠું નાખીને તેને ચાળી લેવું અને તે પછી 50 ગ્રામ ઘી અને 1/2 કપ દહી મેળવીને ગુંથી લેવું. હવે તેના નાના લૂઆં બનાવીને દરેક લૂઆંને થોડું ચપટું કરીને વચ્ચેથી તેને દબાવવું.

છી એક કડાહીમાં ઘીને ગરમ કરવા માટે મૂકવું અને બનેલાં ગોરણાંઓને તેમાં હલ્કા બદામી થવા સુધી તળવું. હવે સાકરની એકતાર ચાસણી બનાવીને તેમાં એલચીનો પાવડર મેળવી લેવું અને તે પછી તળેલી બાલૂશાહીઓ તેમાં નાખી દેવી. આ રીતે અડધાં કલાકની માટે તેને મૂકીને ચારણી વડે ચાળી લેવું, જેથી વધારાની ચાસણી નિતરી શકે.

આ રીતે તૈયાર બાલૂશાહીને તમે છેલ્લી વખતે પીરસતાં પહેલાં તેના પર મેવાઓ નાખીને તેને પરોસી શકો છો.

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Show comments