Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધીના લાડુ

Published: ગુરુવાર, 4 જૂન 2009 (18:01 IST)
N.D
સામગ્ર ી - 2 લીટર દૂધ, 300 ગ્રામ દૂધી, 200 ગ્રામ ખાંડ, એક કપ કતરેલા કાજૂ,બદામ, પિસ્તા, સાકરિયા, કિશમિશ, ઈલાયચી પાવડર, થોડી દૂધમાં પલાળેલી કેસર, ગુલાબ જળ, એક કપ નારિયળનુ છીણ.

બનાવવાની રીત - દૂધને ઉકાળવા મૂકો, અડધુ રહી જાય ત્યારે ખાંડ મિક્સ કરો અને હલાવતા રહો. દૂધીને ઘોઈ-છોલીને છીણી લો. બીજા કાઢી નાખો, છીણને 15 મિનિટ સુધી ચૂનાના પાણીમાં ડૂબાવી મૂકો.

છીણને પાણીમાંથી કાઢી સાદા પાણીથી ધોઈ નાખો. ઉકળતા દૂધમાં છીણ નાખી દો. ઘટ્ટ થાય ત્યારે માવાની જેમ મસળીને મિશ્રણને એકસાર કરી લો. ઠરવા માંડે ત્યારે ઉતારો અને ઈલાયચી પાવડર મિક્સ કરો. થોડુ ઠંડુ થાય ત્યારે લાડુ બનાવો.

આને નારિયળના છીણમાં લપેટી મેવાની કતરન પર ફેરવી દો, જેથી મિશ્રણ તેના પર ચોટી જાય. હવે દરેક પીસ પર કેસરની એક એક બિંદી લગાવી ગુલાબજળ છાંટો અને સર્વ કરો.

વધુ જુઓ..

શેરબજારમાં ભારે ઘટાડો થયો, સેન્સેક્સ 250 પોઈન્ટ અને નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો; આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી

"એક જ ઝટકામાં ફરી બેરોજગાર," JSSC-CGL પરીક્ષા રદ કર્યા પછી સોરેન સરકાર બેવડા સંકટનો સામનો કરી રહી છે; હવે રોજગાર મેળવનારા યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે.

UP બિહારમાં આજે ભારે વરસાદ, ઝારખંડથી હિમાચલ સુધી આંઘી વાવાઝોડા સાથે એલર્ટ જાહેર

હનીમૂન પર પત્નીને આવી ગયો માસિકધર્મ, તો ભડક્યો પતિ, થપ્પડ-લાત અને મુક્કા માર્યા, FIR નોંઘાઈ

Best Mileage Car India - ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી કાર, દરેક સેગમેંટમાં બેસ્ટ ઓપ્શન, કિમંત 3.70 લાખથી શરૂ

વધુ જુઓ..

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓગસ્ટ 2026

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

Show comments