Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાસુંદી

P.R
સામગ્ર ી - 2 લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, ઈલાયચી, સૂકોમેવો.

બનાવવાની રી ત - એક જાડા તળિયાની તપેલી લઈને તેમાં અડધો લીટર દૂધ નાખો. દૂધને સતત ઉકાળતા રહો. મલાઈને એક બાજુ તારવો. દૂધમાં ખાંડ નાખેને હલાવો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેને બીજા પાત્રમાં કાઢી લો. હવે બાકીના દૂધને ઉકાળી ઉપર મુજબ તૈયાર કરો. જરૂર હોય તો ખાંડ ઉમેરો. હવે આમાં ઈલાયચી પાવડર અને સુકોમેવો નાખી હલાવો. બાસુંદીમાં દ્રાક્ષ નાખવાથી અંગુરી બાસુંદી તૈયાર થશે.

વધુ જુઓ..

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Show comments