Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોહિની ખીર

Updated: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2011 (13:01 IST)
સામગ્ર ી - 1 લીટર ફુલક્રીમ મિલ્ક, 3 ગ્રામ સાઈટ્રિક એસિડ, 1-1/2 વાડકી ઝીણો સમારેલો મેવો, 2 મોટી ચમચી ખાંડ, કેટલાક કેસરના રેસા(દૂધમાં વાટીને નાખો) ખાવાનો પીળો રંગ ચપટી.

બનાવવાની રીત - દૂધ ઉકાળો, ઉકાળતા દૂધમાં સાઈટ્રિક એસિડ નાખીને ગેસ બંધ કરી દો. દૂધ ફાટી જશે. ધીમા તાપ પર ફાટેલા દૂધને ઘટ્ટ થતા સુધી ઉકાળો તેમા ખાંડ નાખો અને ખાંડ મિક્સ થતા સુધી ઉકાળો. પીળો રંગ અને કેસર પણ મિક્સ કરો. કતરેલા મેવા નાખો. ગરમ કે ઠંડી જેવી ગમે તેવી સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગાલે ટેસ્ટમાં ક્યાંક વરસાદ ન બગાડી દે ટીમ ઈન્ડીયાની રમત, જાણો કેવું રહેશે ટેસ્ટમેચનાં છેલ્લા દિવસનું હવામાન

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max! Apple તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લાવી શકે છે

પતિ અને પુત્ર બિગ બોસ જોઈ રહ્યા હતા, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું, પછી ગળું દબાવીને હત્યા કરી

પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં પારા નુ ઝેર ? મહારાષ્ટ્રના ગામડાઓમા ચેહરાની ચમક બની આફત, 100 થી વધુ લોકો ગંભીર બીમાર

મથુરામાં, લોન્ડ્રી કેમિકલનો ઉપયોગ કરીને 500 કિલો ઝેરી ચીઝ બનાવવામાં આવી રહી હતી. FIR દાખલ કરવામાં આવી

વધુ જુઓ..

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

આરતી રે ઉતારું મારી દશામાની આરતી,

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

Show comments