Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સીતાફળનો હલવો

Updated: મંગળવાર, 27 મે 2014 (18:12 IST)
સામગ્રી- 1 કિલો સીતાફળ ,200 mlઘી ,30 ગ્રામ બાદામ ,20 પિસ્તા,20 ગ્રામ છીણેલું નારિયેલ ,100ml દૂધ 15ગ્રામ  નાની ઈલાયચી વાટેલી 80 ગ્રામ ખાંડ, 30 ગ્રામ ખોયા.
 
બનાવવાની રીત - સીતાફળને તેજ ધારદાર ચાકૂથી કાપી લો. બીયણ અને છીણ જુદા કરો . 
 
2. એક મોટા તળિયાના પેનમાં ઘી નાખી ગરમ કરો. કાપેલા સીતફળ નાખી થોડીવાર સેકો હવે 1/2 કપ દૂધ નાખી ધીમા તાપે 8-10 મિનિટ નરમ થાય ત્યાં સુધી થવા દો . હવે બાદામ અને પિસ્તા નાખી બારીક કાપી લો. અને જુદા રાખો.
 
3. નારિયેળને માઈક્રોવેવ ઓવનમાં 3-4 મિનિટ રાખો. વચ્ચે-વચ્ચે હલાવો. જો તમારે પાસ માઈક્રોવેવ નહી હોય તો એક પેનમાં નારિયેળને સુંગધ આવે ત્યાં સુધી ધીમા તાપે સેકો 
 
4. હવે સીતાફળને તાપથી ઉતારી મેશ કરો. તમે આ પટેટો મેશરથી કરી શકો છો. ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમા તાપે ત્યા સુધી સેકતા રહો  જ્યાં સુધી પાણી સૂકાય ન જાય અને ચિકાશ ન છૂટે પાવડર મિલ્ક કે માવો ભભરાવી થોડીવાર હલાવો.  પિસ્તા સેકેલું  નારિયેળ અને બદામથી ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો. 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

Show comments