Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સાધ્વી ત્રિકાલ ભવંતા સમાધિ પર અડી... (વીડિયો)

Updated: બુધવાર, 27 એપ્રિલ 2016 (11:38 IST)
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલ સિંહસ્થ મહાપર્વમાં મહિલા અખાડાને માન્યતા ન આપવાથી નારાજ પરી અખાડની પ્રમુખ ત્રિકાલ ભવંતા છેલ્લા 10 દિવસોથી આમરણ અનશન કર્યા પછી 10 ફીટ ખાડામાં બેસીને સમાધિ લેવા  લાગી તો પોલીસે તેને બળપૂર્વક બહાર કાઢ્યો. પરી અખાડાની પ્રમુખ ત્રિકાલ ભવંતા પોતાની માંગોને લઈને છેલ્લા દસ દિવસોથી આમરણ અનશન કરી રહી હતી.  તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થતા તેમને જીલ્લા ચિકિત્સાલયના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબિયત ઠીક થતા તે ફરીથી પોતાની શિબિરમાં પહોંચી. 
માંગ પુર્ણ ન થવાથી નારાજ થઈને તે 10 ફીટના ખાડામાં સમાધિ લેવા માટે બેસી ગઈ. સમાધિ લેવા દરમિયાન તેમના કૈમ્પના લોકોએ ફૂલોથી પુષ્પ વર્ષ પછી તેમના પર માટી નાખવા લાગ્યા. તેમનુ અડધુ શરીર માટી દબાયા પછી જીલ્લા દંડાધિકારી અવધેશ શર્મા સહિત પોલીસ બળ ઘટના સ્થળ પર પહોંચી અને બળપૂર્વક તેમણે સમાધિ લેવાથી રોક્યા.     

 

વધુ જુઓ..

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો

શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી અંગેની મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ અને સમય જાણો

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

આગળનો લેખ
Show comments