Dharma Sangrah
✕

yoga for muscles: મસલ્સને મજબૂત કરવા માટે દરરોજ કરો આ 5 યોગાસન માંસપેશીઓ રહેશે મજબૂત

Updated: સોમવાર, 1 જાન્યુઆરી 2024 (11:58 IST)
yoga for muscles- યોગ શરીરને ફિટ રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. દરરોજ કરવાથી તમારા શરીર અને માંસપેશીઓ ખૂબ મજબૂત બને છે. જો તમને તમારી માંસપેશીઓને મજબૂત કરવુ છે તો તમેન કેટલાઅ યોગા કરવા જોઈએ. 
 
યોગા તમારી શરીરને મજબૂત બનાવે છે ઘણા રોગોને દૂર કરવા માટે આ ખૂબ ખાસ છે. મસલ્સને મજબૂત કરવા માટે તમને દરરોજ ધનુરાસનને કરવો જોઈએ. 
 
જો તમે દરરોજ પવનમુક્તાસન કરશો તો તમારા સ્નાયુઓ મજબૂત બનશે અને તમારું શરીર સંપૂર્ણ રીતે ફિટ રહેશે.
 
ગૌમુખ આસન 
ગૌમુખ આસન કરવું પણ ખૂબ જ સરળ છે. માંસપેશીઓ સાથે, તે પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ ખૂબ મદદરૂપ છે.
 
 
નૌકાસન યોગ 
નૌકાસન યોગ સ્નાયુઓને મજબૂત બનાવે છે. શરીરની લવચીકતા વધારવા માટે તમારે આ પણ કરવું જોઈએ.
 
કાર્ડિયો યોગ 
કાર્ડિયો વર્કઆઉટ પણ તમને કરવો જોઈએ. તેને કરવાથી તમારું શરીર ઘણું હલકું લાગશે. તે સ્નાયુઓને મહત્તમ ઓક્સિજન પણ પ્રદાન કરે છે.
 

વધુ જુઓ..

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

સોનાના ભાવ ₹1.30 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે, 24 કેરેટ/10 ગ્રામના નવા ભાવ જુઓ

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

આગળનો લેખ
Show comments