Daily Horoscope
✕

અર્ધચન્દ્રાસન

Updated: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2010 (14:04 IST)
W.D
લા ભ : આ આસનથી ઘૂંટણ, બ્લડર, કિડની, નાની આંતરડા, લીવર, છાતી, લંગ્સ અને ગરદન સુધીનો ભાગ એક સાથે પ્રભાવિત થાય છે. જેનાથી ઉપયુક્ત અંગ સમૂહની કસરત થવાથી તે નિરોગી બની રહે છે. શ્વાસ, ઉદર, પિંડલિયો, પગ, ખભા, કોણીઓ અને મેરુદંડ સંબંધી રોગમાં લાભ થાય છે.

આ આસન કટિ પ્રદેશને લચીલુ બનાવીને પાશ્વ ભાગની ચરબીને ઓછી કરે છે. પૃષ્ઠાંશની માઁસપેશિયો પર બળ પડવાથી તેમનુ સ્વાસ્થ્ય સુધરતુ જાય છે. છાતીનો વિકાસ કરે છે.

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

IND vs NZ Christchurch Test Day 2: બીજા દિવસની રમત થઈ પુરી, ટીમ ઈંડિયાએ પહેલા દાવમાં ગુમાવી 6 વિકેટ

મુંબઈ ઈંડિયંસના ખરાબ પ્રદર્શન પર બોલ્યા કપ્તાન રોહિત શર્મા, કહ્યુ - મને લાગ્યુ કે હવે સમય આવી ગયો છે

આટલુ સારુ અંગ્રેજી રવિન્દ્ર જડેજા પોતે નથી બોલી શકતા, બેંગલુરૂમાં ઘુઆંઘાર બોલી રિવાબા જડેજા, જાણો શુ હતુ આયોજન

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments