Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉષ્ટ્રાસન

આ આસનની છેલ્લી અવસ્થામાં પહોંચ્યા પછી અમારા શરીરની આકૃતિ થોડી થોડી ઉંટ જેવી લાગે છે, આથી આ આસનને ઉષ્ટ્રાસન કહે છે.

વિધિ - વજ્રાસનની સ્થિતિમાં બેસવામાં આવે છે, ત્યારબાદ ઘૂંટણના સહારે ઉભા થઈને એડી-પંજા મળેલા અને પગના અંગૂઠાની આકૃતિ અંદરની તરફ રાખે છે.

હવે બંને હાથને સામેથી ઉપરની બાજુ લઈ જવામાં આવે છે, બંને હાથને કાન સાથે મેળવીને રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ રહે છે.

ત્યારબાદ માથા પરથી જાંઘની પાછળના ભાગની તરફ ઉંધા હાથના પંજાથી એડિઓને પકડો અથવા પગતળિયા પર હથેળીઓ રાખે છે. ત્યારબાદ ગર્દનને ઢીલી છોડીને કમરની ઉપરની તરફ લઈ જશે અને માથુ પાછળની તરફ લટકેલુ રાખશે અર્થાત નમેલુ રહેશે.

પાછા ફરતી વખતે બંને હાથને ફરાવતા પાછા લાવવામાં આવે છે અને વજ્રાસન ખોલી દેવામાં આવે છે.

W.D
સાવચેતી - ઝડપથી કે ઝટકા સાથે આ આસન ન કરો. પાછળ નમતી વખતે જાંધ સીધી રાખો. છેલ્લી સ્થિતિમાં ગરદનથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ સીધો રાખો અને પાછા ફરતી વખતે ઝટકો મારીને ન આવો. જે લોકોને હાર્નિયાની તકલીફ છે તેઓએ આ આસન ન કરવુ જોઈએ.
લાભ - આ આસનથી ઘૂંટણ, બ્લડર, કિડની, નાના આંતરડા, લીવર, છાતી, લંગ્સ અને ગરદન સુધીનો ભાગ એક સાથે પ્રભાવિત થાય છે, જેનાથી ઉપરના અંગ સમૂહની કસરત થઈને તેમાં નિરોગીપણુ બની રહે છે. શ્વાસ, યકૃત, પિંડલીઓ, પગ, ખભા, કોણીઓ અને મેરુદંડ સંબંધી રોગમાં પણ ફાયદો થાય છે.

ઉદર સંબંધી રોગ, જેવા કોસ્ટ્રયૂપેશન, ઈનડાઈજેશન, એસિડિટી રોગ નિવારણમાં આ આસનથી મદદ મળે છે. ગળા સંબંધી રોગમાં પણ આ આસન લાભદાયક છે.

વધુ જુઓ..

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Show comments