Daily Horoscope
✕

બ્રહ્મમુદ્રાસન

ગરદન માટે ઉત્કૃષ્ટ આસન

Updated: શુક્રવાર, 7 મે 2010 (13:58 IST)
W.D
જેમણે સર્વાઈકલ સ્પોંડોલાઈટિસ કે થાઈરાઈડની સમસ્યા છે તેઓ દાઢીને ઉપરની તરફ દબાવે. ગરદનને નીચેની તરફ લઈ જતી વખતે ખભા ન નમાવે. કમર, ગરદન અને ગળામાં કોઈ ગંભીર રોગ હોય તો યોગ ચિકિત્સકની સલાહ લઈને જ આ આસન કરો.

લા ભ - જે લોકોને સર્વાઈકલ સ્પોનડોલાઈટિસ, થાઈરાઈડ ગ્લાંટસની બીમારી હોય તેમને માટે આ આસન ફાયદો આપનારુ છે. તેનાથી ગરદનની નસો લચીલી અને મજબૂત બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ આસન લાભદાયક છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ઉત્તરાખંડમાં કાળજું કંપાવી દેનારી દુર્ઘટના, ટિહરી ગઢવાલમાં 100 મીટર નીચે ખાઈમા ગબડી બસ, 6 લોકોના મોત

શોએબ અખ્તરે અંડર-19 ટીમ ઈન્ડીયાના કર્યા વખાણ, કહ્યું અગ્રેશન બતાવો, પાકિસ્તાનને લઈને શું બોલ્યા

બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી: IMD દ્વારા ગંભીર ચક્રવાતી તોફાનની ચેતવણી, 20 નવેમ્બર સુધી 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

"અમે માણસ છીએ મશીન નહી" - શ્રેયસ ઐયરે હેડ કોચ વિરુદ્ધ આપ્યુ નિવેદન, બેટ્સમેનોનો કર્યો બચાવ

ઉદયપુરમાં વિદેશી મહિલા યુટ્યુબર સાથે શરમજનક હરકત, વારંવાર હોઠ પર કિસ કરવાની કરી માંગ; વીડિયો 50 લાખથી વધુ વખત જોવાયો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

Show comments