Webdunia - Bharat's app for daily news and videos

Install App

મયૂરાસન

મયૂરનો અર્થ થાય છે મોર. આ આસન કરવાથી શરીરની આકૃતિ મોરના જેવી દેખાય છે તેથી આનુ નામ મયૂરાસન છે.

વિધિ ; બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો.

હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવવામાં આવે છે અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ.

સાવધાની : જે લોકોને બ્લડપ્રેશર, ટી.બી. હૃદય રોગ, અલ્સર અને હર્નિયા રોગની તકલીફ હોય તે આ આસન યોગ ચિકિત્સકની સલાહ મુજબ કરે.

W.D
લાભ : પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. કબજિયાત, ગેસ વગેરે પેટ સંબંધી સામાન્ય રોગોની સારવાર થાય છે. આંતરડા અને તેનાથી સંબંધિત અંગોને મજબૂતી મળે છે સાથે સાથે અમાશય અને મૂત્રાશયના દોષ દૂર થાય છે.

આ આસનથી વક્ષસ્થળ, ફેફસાં, પાંસળીઓ અને પ્લીહાને શક્તિ મળે છે. આ આસન કરવાથી ક્લોમ ગ્રંથિ પર દબાવ પડવાને કારણે ડાયાબીટીશના રોગીઓને પણ લાભ મળે છે. આ આસન ગરદન અને મેરુદંડને માટે પણ લાભદાયક છે.

વધુ જુઓ..

ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને પ્રમોશન

બ્લુ ડ્રમમાં છોકરીનો મૃતદેહ મળ્યો: નેહા ત્રણ દિવસથી ગુમ હતી, પ્રેમ સંબંધને કારણે હત્યાની શંકા, આવા નિશાન મળ્યા

ગંગા નદીમાં વહેલી સવારે હોડી પલટી, 14 લોકો હતા સવાર; 2ના મૃતદેહ મળ્યા

હવામાનમાં ફેરફાર, 3 દિવસ સુધી ભારે તોફાન અને વરસાદની ચેતવણી, IMD અપડેટ વાંચો

બલુચિસ્તાનમાં ધોળા દિવસે ફાયરિંગનો આતંક, CNIC ચેકિંગના બહાને 5 લોકોની હત્યા, 3 ઘાયલ

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Show comments