સાવધાન ી : ઘૂંટણથી પગ વળવા ન જોઈએ. દાઢી જમીન પર ટકી રહે. 10 થી 30 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. જેમણે મેરુદંડ, પગ કે જાંધમાં કોઈ ગંભીર સમસ્યા હોય તો તે યોગ ચિકિત્સકની સલાહ લઈન જ આસન કરે.
ફાયદ ા : મેરુદંડની નીચેવાળા ભાગમાં થનારા બધા રોગને દૂર કરે છે. કમરનો દુ:ખાવો અને સિયાટિક દુ:ખાવા માટે વિશેષ ફાયદાકારક છે.