Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વાગાસન

Updated: સોમવાર, 22 ફેબ્રુઆરી 2010 (12:18 IST)
W.D
સાવધાન ી : કોણીને ભૂમિ પર ટેકવીને મૂકી રાખો અને પગને મેળવીને સીધા રાખો. પંજા ઉપરની તરફ ખેંચાયેલા અને આંખો બંધ હોય અથવા પગના અંગૂઠા પર નજર રાખો. જે લોકોને ગરદન કે કરોડરજ્જુમાં કોઈ પણ જાતની તકલીફ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ.

લા ભ : થાઈરોઈડ અને પિચ્યુટરી ગ્લેડના મુખ્ય રૂપથી ક્રિયાશીલ હોવાથી આ કદ વધારવામાં ફાયદાકારક છે. દમો, મેદ, દુર્બળતા અને થાક વગેરે વિકારો દૂર થાય છે. આ આસનનુ પૂરક આસન છે મત્સ્યાસન, તેથી શવાસનમાં વિશ્રામ પહેલા મત્સ્યાસન કરવાથી આ આસનમાં વધુ ફાયદો થાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

UP ચૂંટણીને લઈને બીજેપીનો મોટો નિર્ણય, વિનોદ તાવડેને બનાવ્યા પ્રભારી, ગુજરાત અને પંજાબના પ્રભારીઓનુ પણ એલાન

Gold Silver Rate Fall Today- સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો; 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવ જાણો

શેરબજારમાં ભારે ઘટાડો થયો, સેન્સેક્સ 250 પોઈન્ટ અને નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો; આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી

"એક જ ઝટકામાં ફરી બેરોજગાર," JSSC-CGL પરીક્ષા રદ કર્યા પછી સોરેન સરકાર બેવડા સંકટનો સામનો કરી રહી છે; હવે રોજગાર મેળવનારા યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે.

UP બિહારમાં આજે ભારે વરસાદ, ઝારખંડથી હિમાચલ સુધી આંઘી વાવાઝોડા સાથે એલર્ટ જાહેર

વધુ જુઓ..

આરતી રે ઉતારું મારી દશામાની આરતી,

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓગસ્ટ 2026

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Show comments