Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવાસન

સવનો અર્થ થાય છે મડદુ એટલેકે આપણા શરીરને મડદાંની જેમ બનાવી લેવાને કારણે જ આ આસનને સવાસન કહેવામાં આવે છે.

વિધ િ : પીઠના બળે ઉંધીને બંને પગમાં વધુમાં વધુ અંતર રાખવામાં આવે છે. પગના પંજાની બહાર અને એડિયોની અંદરની તરફ રાખવામાં આવે છે. બંને હાથને શરીરથી લગભગ છ ઈંચના અંતરે રાખવામાં આવે છે. હાથને ઉપરની તરફ ખોલીને મુકો. ડોકને સીધી અને આખો બંધ કરો.

આખુ શરીર ઢીલુ છોડ્યા પછી સૌથી પહેલા મનને શ્વાસોશ્વાસના ઉપર લગાવે છે, અને આપણે મનથી અનુભવી છે કે બંને નાસિકાઓથી શ્વાર અંદર જઈ રહ્યો છે અને બહાર આવી રહ્યો છે. જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે નાસિકાના આગળના ભાગમાં થોડી ઠંડક લાગે છે અને જ્યારે શ્વાસ બહાર છોડીએ છીએ ત્યારે આપણને ગરમાહટનો અનુભવ થાય છે. આ ગરમાહટ અને ઠંડકનો અનુભવ કરો.

આ જ રીતે નાસાગ્રસથી ક્રમશ: છાતિ અને નાભિ પર ધ્યાન કેન્દ્રિત કરો. મનમાં ઉંધી ગણતરી કરતા જાવ. 100 થી લઈને 1 સુધી, અને જો ભૂલ થાય તો ફરી કરો.

સાવધાન ી : આખો બંધ રાખવી જોઈએ. હાથને શરીરથી છ ઈંચના અંતરે અને બંને પગમાં એક થે દોઢ ફૂટનુ અંતર રાખો. શરીરને ઢીલુ છોડી દો. શ્વાસની સ્થિતિમાં શરીરને હલાવવુ જોઈએ નહિ. ધ્યાન રાખો કે તમારુ ધ્યાન ફક્ત શરીર સાથે જ લાગેલુ હોવુ જોઈએ, મનમાં ચાલતા વિચારો સાથે નહી. આ માટે લાંબી શ્વાસની ગરમાહટ અનુભવો.

W.D
લા ભ ; માનસિક તાણ(ડિપ્રેશન), લોહીનુ ઉંચુ દબાણ, હૃદયરોગ, અને અનિદ્રાને માટે આ આસન લાભદાયક છે.

શ્વાસની સ્થિતિમાં આપણુ મન શરીર સાથે જોડાયેલુ રહે છે. જેનાથી શરીરમાં કોઈ પ્રકારના બહારના વિચારો આવતા નથી. આ જ કારણે આપણું મન પૂર્ળત: આરામદાયક સ્થિતિમાં હોય છે. ત્યારે શરીર પોતે જ શાંતિનો અનુભવ કરે છે. થોડા જ સમયમાં શરીરનો થાક દૂર થઈ જાય છે.

વધુ જુઓ..

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Show comments