Webdunia - Bharat's app for daily news and videos

Install App

હલાસન

કમરને સીધુ કરનારુ આસન

આ આસનમાં શરીરનો આકાર હલ જેવો થાય છે તેથી આને હલાસન કહે છે.

વિધ િ - પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો.

સાવધાન ી - રીઢ સંબંધી ગંભીર બીમારી થવાની સ્થિતિમાં અથવા ગળામાં કોઈ ગંભીર રોગ થયાની સ્થિતિમાં આ આસન ન કરો.

આ આસનના લા ભ - કરોડરજ્જુમાં કઠોરતા હોવી એ વૃધ્ધાવસ્થાની નિશાની છે. હલાસનથી કરોડરજ્જુ નરમ પડે છે. મેરુદંડ સંબંધી નાડિઓના સ્વાસ્થ્યની રક્ષક બનીને વૃધ્ધાવસ્થાના લક્ષણો જલ્દી નથી દેખાતા. હલાસનના નિયમિત અભ્યાસથી અર્જીર્ણ, કબજિયાત, અર્શ, થાઈરોઈડનો અલ્પ વિકાસ, અંગવિકાર, અસમયે વૃધ્ધાવસ્થા, દમો, કફ, રક્તવિકાર વગેરે દૂર થાય છે. માથાનો દુ:ખાવો દૂર થાય છે.
W.D

નાડીતંત્ર શુધ્ધ બને છે. શરીર બળવાન અને તેજસ્વી બને છે. લિવર અને પ્લીહા વધી ગયા હોય તો હલાસનથી સામાન્યાવસ્થામા આવી જાય છે. અપાનવાયુનો ઉત્થાન થઈને ઉદાન રૂપી અગ્નિનો યોગ થવાથી કુંડલીનિ ઉર્ધ્વગામી બને છે. વિશુધ્ધચક્ર સક્રિય થાય છે.

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયની બેદરકારી પ્રકાશમાં આવી, SIT રિપોર્ટમાં ખુલાસો

Nepal Elephent Attack: એક જ હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા છે, જેના કારણે નેપાળનો 'ધુર્બે' ભયનો પર્યાય બની ગયો છે.

ICC નુ મોટુ એલાન, ODI વર્લ્ડ કપ 2027 નુ ફોર્મેટ બદલાયુ, હવે પહેલી મેચથી જ વધશે રોમાંચ

50 હજારથી ઓછી કિમંતમાં મળી રહ્યુ છે દમદાર ઈલેક્ટ્રિક સ્કુટર, સિંગલ ચાર્જમાં આખો દિવસ દોડશે

ચાંદીપુરા વાયરસના ખતરા સામે AMC સજ્જ: અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી, સઘન સર્વેલન્સ શરૂ

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

Show comments