Daily Horoscope
✕

નટરાજ સ્તુતિ

Updated: શુક્રવાર, 1 ઑગસ્ટ 2008 (17:18 IST)
સત સૃષ્ટિ તાંડવ રચયિતા
નટરાજ રાજ નમો નમ:...

હે આદ્ય ગુરૂ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:...

ગંભીર નાદ મૃંદંગના ધબકે ઉરે બ્રહ્માડના
નિત હોત નાદ પ્રચંડના
નટરાજ રાજ નમો નમ:...

શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદબ્રહ્મ જ્યોતિ લલાટ માં
વિષનાગ માલા કંઠ માં
નટરાજ રાજ નમો નમ:...

તવશક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજીતા
ચહુ વેદ જ્ઞાન સંહિતા
નટરાજ રાજ નમો નમ:...

વધુ જુઓ..

શેરબજાર મજબૂત શરૂઆત સાથે ખુલ્યું, સેન્સેક્સ 1,400 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ ઉછળ્યો; દિવાળી પહેલા રોકાણકારોની સંપત્તિમાં ₹10 લાખ કરોડનો વધારો

રામવાડીમાં આગ બાદ કારના CNG સિલિન્ડરમાં જોરદાર ધડાકો: બ્લાસ્ટની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદમાં વાહન પાર્ક કરવું થશે મોંઘું: બાઇક અને કાર માટે AMC એ નક્કી કર્યા નવા પાર્કિંગ દરો

33 વર્ષ પછી જંતર-મંતરનો નજારો બદલાઈ ગયો છે, બેરિકેડ્સ હટાવી દેવામાં આવ્યા છે અને રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, અહીં કોઈ વિરોધ પ્રદર્શન થયા નથી.

વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?

વધુ જુઓ..

Dhanteras 2026- ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list

સંતાન સુખની કામનાં રાખનારા આજે જરૂર કરે વાઘ બારસનું વ્રત, જાણો આ વ્રતનું ધાર્મિક મહત્વ અને ગાય વાછરડાની પૂજા વિધિ

વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5, નવેમ્બર 2026

રમા એકાદશી 2026 - જાણો વ્રત કથા, શુભ મુહૂર્ત અને મહત્વ

Show comments