Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amas- જીવનની પરેશાનીઓ દૂર કરશે અમાસના 10 સરળ ઉપાય

Updated: મંગળવાર, 21 એપ્રિલ 2020 (16:40 IST)
જ્યોતિષશાસ્ત્રમાં અમાવસ્યકને ખાસ તિથિ ગણાયું છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય, ટોટકે ખાસ જ શુભ ફળ આપે છે. તેથી જીવનમાં આવી રહી બધી પરેશાનીઓને દૂર કરવા માટે અમાવસ્યા પર આ ઉપાય જરૂર અજમાવવા જોઈએ. અહીં વેબદુનિયાના વાચકો માટે છે બહુઉપયોગી ટોટકા... 
 
* અમાવસ્યાના દિવસે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવાના ખાસ મહત્વ છે. 
* અમાવસ્યાના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી લોટની ગોળી બનાવો. ગોળીઓ બનાવતા સમયે ભગવાનનો નામ લેતા રહો. ત્યારબાદ પાસે સ્થિત કોઈ તળાવ કે નદીમાં જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી તમારા જીવનમાં ઘણી પરેશાનીઓનો અંત થઈ શકે છે.
* આ દિવસે કાળી કીડીઓને ખાંડ મિક્સ કરી લોટ ખવડાવો. આવું કરવાથી તમારા પાપ-કર્મનો ક્ષય થશે અને પુણ્ય કર્મ ઉદય થશે. તે પુણ્ય કર્મ તમારી મનોકામના પૂર્તિમાં સહાયક થશે. 
* બેરોજગાર માણસ જો અમાસની રાત્રે આ ઉપાય કરીએ તો નક્કી જ તેને રોજગાર મળશે. તેના માટે 1 લીંબૂને સાફ કરીને સવારેથી જ તમારા ઘરના મંદિરમા રાખો. પછી રાતના સમયે તેને 7 વાર બેરોજગાર માણસના માથાથી ઉતારીને 4 સમાન ભાગમાં કાપી લો. પછી એક ચાર રસ્તા પર જઈને ચારે દિશામાં ફેંકી દો. આ ઉપાયથી બેરોજગાર માણસને લાભની શકયતા બનશે. 
* આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે સવારે સ્નાન પછી ચાંદીથી નિર્મિત નાગ-નાગણની પૂજા કરવી. સફેદ પુષ્પની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો કાળસર્પ દોષથી રાહત મેળવવાના આ અચૂક ઉપાય છે. 
* જેને કાળસર્પ દોષ હોય, તે માણસોને અમાવસ્યાના દિવસે કોઈ સારા પંડિતથી તેમના ઘરમાં શિવપૂજન અને હવન કરાવવું જોઈએ. 
* સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. દીવેટમાં રૂના સ્થાને લાલ દોરાના ઉપયોગ કરવું. સાથે જ દીવામાં થોડી કેસર નાખી દો. આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય છે. 
* અમાવસ્યા વાળી રાત્રે 5 લાલ ફૂલ અને 5 પ્રગટતા દીવા વહેતી નદીમાં છોડવું. આ ઉપાયથી ધન પ્રાપ્ત થવાના પ્રબળ યોગ બનશે. 
* અમાવસ્યાની રાત્રી જો તમે કાળા કૂતરાને તેલ લગાવી રોટી ખવડાવો અને તે જ સમયે તે કૂતરો રોટલી ખાઈ લે છે તો આ ઉપાયથી તમારા બધા દુશમન રે જ સમયે શાંત થવા શરૂ થઈ જશે. 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના સેવનથી તમારું શરીર અને ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 

વધુ જુઓ..

બ્લેક કોફી ડિપ્રેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, જાણો દરરોજ પીવાના ફાયદા

Nag Panchami Prasad Recipe: નાગ પંચમી પર પ્રસાદ તરીકે આ મીઠાઈઓ ચઢાવો, સરળ રેસીપી નોંધી લો

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

વધુ જુઓ..

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

આગળનો લેખ
Show comments