Daily Horoscope
✕

તુલસી વિવાહ Tulsi Vivah- જાણો આ દિવસે શું કરવું શું ન કરવું?

Updated: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (17:52 IST)
શુક્લપક્ષના 8 નવેમ્બરને આખા ભારતમાં તુલસી વિવાહના પર્વના દિવસના રૂપમાં ઉજવાશે. આ દિવસે ઘણા પ્રકારના નિયમોનો પાલન કરાય છે. માનવું છે કે તુલસી વિવાહ કરનારા લોકોને મહાકન્યાદાનના સમાન લાભ મળે છે સાથે જ તમને ઘણા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તેથી આ દિવસે કોઈ નિયમ તોડીએ કે કોઈ 
આવું કામ કરીએ જે નહી કરવુ જોઈ તો તેનાથી નરકની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ચાલો જાણી તમને જણાવીએ છે તમને આ દિવસે શું કામ કરવુ જોઈએ અને શું નહી 
 
જરૂર કરો આ કામ 
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે. 
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે. 
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો. 
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે. 
- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો. 
- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો. 
- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે. 
- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો. 
- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો. 
 
આ ભૂલ ન કરવી 
- આ દિવસે તુલસી માના પાન તોડવાથી ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવું પડી શકે છે. 
- તુલસીના છોડને ન ઉખાડવું અને ન તો તેનો અપમાન કરવું. 
- આ દિવસે ભૂલીને પણ માંસાહારી ભોજન અને દારૂનો સેવન ન કરવું. 
- જો તમે આ દિવસે વ્રત રાખ્યુ છે તો કોઈને પણ અપશબ્દ ન બોલવું. 
- બ્રહ્મચર્યનો પાલ જરૂર કરો અને કોઈ પણ પ્રકારના કોઈ ખોટા કામ ન કરવું. 
- ભોજનમાં ચોખા અને ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવી. 
- આ દિવસે પૈસાના બદલે કોઈને પણ તુલસી ન આપવી તમને નુકશાન થશે. 
- આ મહીના ભગવાન વિષ્ણુ તેમની નિદ્રાથી ઉઠી ગયા હોય છે તેથી ભૂલીને પણ ઘરના વડીલોનો અપમાન ન કરવું. 

વધુ જુઓ..

Navratri 2026: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.

ઉપવાસ માટે 5 પ્રકારની સરળ અને સ્વાદિષ્ટ ચટણીઓ Easy Upvas Chutney Recipes

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓક્ટોબર, 2026

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓક્ટોબર, 2026

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments