Happy dev uthani ekadashi Happy Dev Uthani Ekadashi 2024 Wishes, Images, Status: દેવ ઉઠની એકાદશી 2024 અથવા દેવોત્થાન મંગળવાર, 12મી નવેમ્બરના રોજ છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના આ શુભ દિવસે, તમારા મિત્રો અને સંબંધીઓને દેવુથની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ મોકલો. Happy dev uthani ekadashi ઉઠો દેવ અમારા ઉઠો ઈષ્ટ...