Daily Horoscope
✕

Karwa Chauth 2022: પરિણીત મહિલાઓની સાથે અપરિણીત છોકરીઓ પણ રાખી શકે છે કરવા ચોથ વ્રત આ છે નિયમ અને વિધિ

Updated: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (15:49 IST)
Karwa Chauth for Unmarried Woman:  કરવા ચોથ વ્રત દર વર્ષે કાર્તિક મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને રખાય છે. આ સમયે કરવા ચોથ 13 ઓક્ટોબરે પડી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓની સાથે ઘણા કુંવારી છોકરીઓ પણ વ્રત કરે છે. પક્ણ તેના માટે જુદા નિયમ હોય છે. 
 
કુંવારી છોકરીઓને ચંદ્રમાની જગ્યા તારા જોઈને વ્રતનો પારણ કરવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યા પાણી ભરેલા કળશનો ઉપયોગ કરી શકો છો. કરવાનો ઉપયોગ પરિણીત કરે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને પતિની રક્ષા અને સૌભાગ્યની કામના કરે છે પણ આ વ્રત પરિણીત મહિલાઓ માટે ગણાય છે પણ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે, એવી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ પૂજાના દરમિયાન ચાલણીનો ઉપયોગ કરે છે. તેથી કુંવારી છોકરીઓ ચાલણીનો ઉપયોગ ન કરવું. 
 
કરવા ચોથના દિવસે કુંવારી છોકરીઓ શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીવીને પારણ કરે છે તેથી કુંવારી છોકરીઓએ નિર્જલા વ્રત નહી કરવો જોઈએ. 

વધુ જુઓ..

Navratri 2026: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.

ઉપવાસ માટે 5 પ્રકારની સરળ અને સ્વાદિષ્ટ ચટણીઓ Easy Upvas Chutney Recipes

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓક્ટોબર, 2026

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

માતા કાલરાત્રિની કથા, નવરાત્રીના સાતમાં દિવસે કરો આ કથાનો પાઠ કરવાથી વિધ્નો અને અવરોધો થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 ઓક્ટોબર, 2026

સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ

આગળનો લેખ
Show comments