Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

લક્ષ્મીજી ના 108 નામ

Updated: રવિવાર, 10 મે 2026 (14:00 IST)

લક્ષ્મીજી ના 108 નામ

શ્રી લક્ષ્મી અષ્ટોત્તર શતનામાવલી (માતા લક્ષ્મીજીના 108 નામ) નીચે મુજબ છે:


લક્ષ્મી માતા
પ્રકૃતિ
વિકૃતિ
વિદ્યા
સર્વભૂતહિતપ્રદા
શ્રદ્ધા
વિભૂતિ
સુરભિ
પરમાત્મિકા
વાચિ
પદ્મલયા
પદ્મા

ALSO READ: Kuber Mantra- કુબેર મંત્ર
શુચિ
સ્વાહા
સ્વધા
સુધા
ધન્યા
હિરણ્મયી
લક્ષ્મી
નિત્યપુષ્ટા
વિભા

ALSO READ: ધન પ્રાપ્તિ માટે કયો મંત્ર સૌથી અસરકારક છે? એક એવા મંત્ર વિશે જાણો જે તમારું ભાગ્ય બદલી નાખશે.
અદિતિ
દીપ્તા
વસુધા
વસુધારિણી
કમલા
કાન્તા
કામાક્ષી
કમલસંભવા
અનુગ્રહપ્રદા
બુદ્ધિ
અનઘા
હરિવલ્લભા
અશોકા
અમૃતા
દીપ્તા
લોકશોકવિનાશિની
ધર્મનિલયા
કરુણા
લોકમાત્રા
પદ્મપ્રિયા
પદ્મહસ્તા
પદ્માક્ષી
પદ્મસુંદરી
પદ્મોદ્ભવા
પદ્મમુખી
પદ્મનાભપ્રિયા
રમા
પદ્મમાલાધરા
દેવી
પદ્મિની
પદ્મગન્ધિની
પુણ્યગન્ધા
સુપ્રસન્ના
પ્રસાદાભિમુખી
પ્રભા
ચન્દ્રવદના
ચન્દ્રા
ચન્દ્રસહોદરી
ચતુર્ભુજા
ચન્દ્રરૂપા
ઇન્દિરા
ઇન્દુશીતલા
આહ્લાદજનની
પુષ્ટિ
શિવા
શિવકરી
સત્યા
વિમલા
વિશ્વજનની
પુષ્ટિ
દારિદ્ર્યનાશિની
પ્રીતિપુષ્કરિણી
શાન્તા
શુક્લમાલ્યામ્બરા
શ્રી
ભાસ્કરી
બિલ્વનિલયા
વરારોહા
યશસ્વિની
વસુન્ધરા
ઉદારાંગા
હરિણી
હેમમાલિની
ધનધાન્યકરી
સિદ્ધિ
સ્ત્રૈણસૌમ્યા
શુભપ્રદા
નૃપવેશગત્યાનંદા
વરલક્ષ્મી
વસુપ્રદા
શુભા
હિરણ્યપ્રાકારા
સમુદ્રતનયા
જયા
મંગળા
વિષ્ણુવક્ષસ્થલસ્થિતા
વિષ્ણુપત્ની
પ્રસન્નાક્ષી
નારાયણસમાશ્રિતા
દારિદ્ર્યધ્વંસિની
દેવી
સર્વોપદ્રવવારિણી
નવદુર્ગા
મહાકાલી
બ્રહ્મવિષ્ણુશિવાત્મિકા
ત્રિકાલજ્ઞાનસંપન્ના
ભુવનેશ્વરી
આદ્યલક્ષ્મી
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments