Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન

Updated: બુધવાર, 23 મે 2018 (16:33 IST)
પુરૂષોત્તમ એકાદશીને કમલા એકાદશી પણ કહેવાય છે. પુરૂષોત્તમ માસમાં પડવાના કારણે આ એકાદશીનો નામ પુરૂષોત્તમ એકાદશી પડ્યું છે. વિષ્ણુ પુરાણ મુજબ પુરૂષોત્તમ એકાદશી દુર્લભ એકાદશી ગણાય છે. આ મહીનામાં કમલા  એકાદશી જ્યેષ્ઠ શુક્લ એકાદશી છે. 
કારણકે અધિકમાસ (મલમાસ) એટલે ત્રણ વર્ષમાં એક વાર આ એકાદશી પડે છે. શાસ્ત્રીય માન્યતા મુજબ પુરૂષોત્તમ કમલા એકાદશીના દિવસે કાંસના પાત્રમાં ભોજન નહી કરવું જોઈએ. 
 
સાથે જ આ એકાદશીના દિવસે મસૂરની દાળ, ચણા, મધ, શાક અને લસણ, ડુંગળીના સેવનથી બચવું જોઈએ. તે સિવાય આ દિવસે કોઈ બીજાના આપેલું  ભોજન ગ્રહણ નહી કરવું જોઈએ. 
 
આ એકાદશીના દિવસે ગળ્યું ભોજનમાં ફળાહારનો સેવન જ કરવું જોઈએ. માન્યતા મુજબ આ એકાદશી પર જે માણસ આ નિયમોનો પાલન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેને જનમ-જન્માંતરના પાપથે મુક્તિ મળી જાય છે. 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments