Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે માથા પાસે ક્યારેય ન મુકવો આ સામાન

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (17:33 IST)
શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન  મળેલ  છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ સાથે  જોડીને જોવાયું છે. 
રાત્રે સૂતી વખતે માથાની પાસે કેટલીક વસ્તુઓ મૂકવાથી આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આવો જાણીએ કયાં કારણથી બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ ન  મૂકવી જોઈએ. 
 
* પાણીને માથા પર મૂકીને ન સૂવૂ જોઈએ એનાથી ચંદ્રમા પીડીત થાય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. 
 
* માથા પાસે પર્સ મૂકીને ન ઉંઘવું જોઈએ એનાથી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધે છે. 
 

* સોના-ચાંદીના ઘરેણા માથા પાસે મૂકીને ન ઉંઘવું. એનાથી ભાગ્ય નબળું થાય છે. 
 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી રાખવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે.   
 
* નેલ કટર , બ્લેડ , કાતર વગેરે માથા પાસે મૂકીને ન સૂવૂં. એનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ થાય છે. 
 

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

આગળનો લેખ
Show comments