Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

Updated: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (07:39 IST)
હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો મંગળેને સર્વાધિક ક્રૂર ગ્રહ જણાવ્યા છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીનો પહેલો અને આઠમું ભાવ મંગળ તરફ થી જનમ લે છે. 
કુંડળીનું ચોથો ભાવમાં મંગળ નીચ ફળ આપે છે અને દસમું ભાવમાં સર્વશ્રેષ્ઠ બળ મળે છે . કુંડળીનું ચોથો ભાવ ઘર પરિવારને સંબોધિત કરે છે અને આઠમું ભાવ માણાની ઉમરનું નિર્માણ કરે છે. જ્યારે કયારે પણ મંગળ માણસના ચોથા ભાવ પર અસર કરે તો માણસના ઘર પરિવારમાં અમંગળ થવા લાગે છે. 
 
આથી મંગળવારે આ કામનું ત્યાગ કરની તમે તમારા પારિવારિક જીવનને ખુશહાળ બનાવી શકો છો. 
 

નેલ કટરનું ઉપયોગ ન કરવું 
 
 

વાળ ન કપાવવું 
 

અણી વાળી વસ્તુઓ ન ખરીદવી 
દક્ષિણ દિશામાં કાતર કે અણી વાળી વસ્તુઓ ન રાખવી 

રસોડામાં શાક અને રોટલીને બળવા ન દો. 
માંસાહારને ઘરમાં ન રાંધવું 

વધુ જુઓ..

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments