Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવાર નો મંત્ર

Updated: શનિવાર, 23 મે 2026 (15:16 IST)

શનિદેવના આશીર્વાદ મેળવવા અને સાડા સાતી, પનોતી કે શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શનિ બીજ મંત્રનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

ALSO READ: Shaniwar Na Upay: શનિવારે શુભ યોગ અને શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય, ધન-ધાન્યની થશે પ્રાપ્તિ અને સમાજમાં મળશે સન્માન

શનિ બીજ મંત્ર:

"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
ALSO READ: Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે "ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ " બીજ મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ છે. આ જાપ કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રી શનિ મંત્ર

"ૐ શં શનૈશ્ચરાય નમઃ"

About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

વધુ જુઓ..

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments