શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Shani Mantra - શનિદેવના પ્રકોપથી મુક્તિ માટે શનિ મંત્ર

શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.
તંત્રોકત મંત્ર -
शं शनैश्चराय नमः
આ મંત્રનો જાપ દર શનિવારે 101 કે 1001વાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે

અન્ય મંત્રો -

ॐ नमो भगवते शनैश्चराय सुर्यापुत्राय नमः
ॐ नीलांज्न समाभासं रविपुत्रं यमाग्रजम् ।
ॐ नमः छाया मार्तण्ड संन्भुतं तं नमामि शनैश्चर
ॐ नमः खां खीं खैं सः शनैश्चराय नमः

આ મંત્રોનો જાપ તમારી શક્તિ મુજબ રોજ કરતા રહેશો તો તમારા ઘરમાં સુખ અને શાંતિનો કાયમ વાસ રહેશે.

શનિદેવ ના દસ નામ -

शनैश्चर, यम, कृष्ण, पिंग्लो, पिम्प्ला, सौरि, रोद्रांतको, कोण्स्थ, मन्द
(१) ॐ शनैश्चर नमः
(२) ॐ यम नमः
(३) ॐ कृष्ण नमः
(४) ॐ पिंग्लो नमः
(५) ॐ पिम्प्ला नमः
(६) ॐ सौरि नमः
(७) ॐ रोद्रांतको नमः
(८) ॐ कोण्स्थ नमः
(९) ॐ ब्रभ्रु नमः
(१०) ॐ मन्द नमः

દસ નામોના ઉચ્ચારણથી, શનિદેવના પ્રકોપથી શાંતિ મળે છે.