Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan- ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?

Updated: મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (09:27 IST)
શાસ્ત્રો મુજબ કેટલાક કામ આ દરમિયાન કરવા ખૂબ લાભકારી રહે છે. આ દરમિયાન શુભ કાર્ય ન કરવુ પણ કેટલાક એવા કામ જે તમને લાભ જરૂર અપાવશે. 
 
શુ કરવુ જોઈએ   
1. આ સમય દરમિયાન મંત્ર જાપ અને ગુરૂ મંત્ર લેવો શાસ્ત્રો મુજબ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.   
2.  ગ્રહણનો સમય મેડિટેશન માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. 
3. ગ્રહણ દરમિયાન  ગુરૂ, બ્રાહ્મણ અને પંડિતોને દાન દક્ષિણા આપવાથી સારુ ફળ મળે છે. 
4. જો તમે તમારા બાળકોના અભ્યાસની શરૂઆત કરવા માંગો છો તો આ દિવસ શુભ રહે છે.  
5. અભ્યાસ-લેખન સાથે જોડાયેલ નવુ કામ શરૂ કરવુ જેવુ કે પુસ્તક લખવુ, સંગીત, નૃત્ય કે ચિત્રકળાની શરૂઆત માટે ઉત્તમ સમય છે. 5th image
 
ગ્રહણ દરમિયાન ન કરશો આ 5 ભૂલ   
ગ્રહણ દરમિયાન અમુક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ નહી તો તેની ખરાબ અસર પડે છે.  
 
1. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરવુ. કારણ કે એ દરમિયાન ઘરમાં મુકેલો ખાવા પીવાનો પદાર્થ ઉપયોગ લાયક હોતો નથી. 
 
2. સૂતક અને ગ્રહણ સમયમાં ખોટુ બોલવુ કે ખરાબ વિચારો મનમાં લાવવા નહી
 
3. ગ્રહણ સમયમાં મન અને બુદ્ધિ પર પડનારા ખરાબ પ્રભાવથી બચવા જાપ ધ્યાન કરવુ  
 
4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ મૂર્તિને સ્પર્શ, નખ કાપવા કે વાળ કાપવા જેવા કામ ન કરવા 
 
5.  આ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને રોગીઓએ ખોરાક ખાવાથી કે દવા લેવાથી કોઈ દોષ લાગતો નથી.  

વધુ જુઓ..

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

બટાકા, ચીઝ અને કોર્ન સેન્ડવિચ રેસીપી

13 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ મહિનો, જાણો આ દરમિયાન હેલ્થને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુઓનું સેવન ન કરવું

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ ગિફ્ટ: મિત્રને આપો દિલથી યાદ રહી જાય એવી ભેટ

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments