Daily Horoscope
✕

અક્ષય તૃતીયા 2019: આ દિવસે ખરીદવી એમાંથી કોઈ પણ એક વસ્તુ

Updated: મંગળવાર, 30 એપ્રિલ 2019 (14:15 IST)
અક્ષય તૃતીયા આ વખતે 7 મેના દિવસે  આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે મૂહૂર્ત કાઢવાની જરૂર નહી હોય છે. આ દિવસે લોકોએ સ્નાન કરી ઘરમાં સાફ-સફાઈ કરે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. 
આવો જાણીએ આ દિવસે શું ખરીદી શકે છે. 

1. આ દિવસે સોના અને ચાંદીની ઘરેણા ખરીદાય છે. જો આ તમારા બજેટમાં નહી તો ઓછામાં ઓછા ગ્રામમાં ખરીદી લો. 
 
2. અક્ષય તૃતીયાના દિવસે તમે માસિક સામાન પણ ખરીદી શકો છો. જેમ કે વાસણ વેગેરે જે જરૂર શુભ હશે. 
 
3. આ દિવસે કઈક પણ નવું કામ શરૂ કરવા પણ શુભ ગણાય છે. જેમ કે ઘરનો નિર્માણ વગેરે. 
 
4. આ દિવસે બે કે ચાર પૈડાના વાહન પણ ખરીદી શકે છે. 
 

વધુ જુઓ..

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

નવરાત્રી દરમિયાન માતા દેવીને કયા ફળો ન ચઢાવવા જોઈએ? પ્રસાદ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અહીં જાણો.

નવરાત્રીના ઉપવાસ માટે ઘરે રાજગીરાના લાડુ કેવી રીતે બનાવશો

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments