અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ નહી કરવું જોઈએ આ 7 કામ, અશુભ હોય છે

Last Updated: મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:15 IST)
અક્ષય તૃતીયા કે અખાત્રીજના દિવસે બધા રોકાયેલા કામ પૂરા થઈ જાય છે. આ ખૂબ શુભ દિવા હોય છે. આ દિવસે માતા લક્ષ્મી બધા પર તેમની કૃપા વરસાવે છે. પણ તેની પૂજામાં કેટલીક ભૂલ કદાચ ન કરવી. 
આ દિવસે ખરીદારીનો ખાસ મહત્વ હોય છે. તો આ દિવસે કઈક ન કઈક ખરીદીવું. આમ તો સોના ચાંદી ખરીદવાથી લાભ હોય છે પણ જો આ ખરીદી શકો તો વાસણ વગેરે પણ ખરીદી શકો છો. આવું ન કરવું અશુભ ગણાય છે. 


આ પણ વાંચો :