Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amavasya 2020- સર્વપિતૃ અમાવસ્યા, આ 7 ઉપાયોથી થશે પિતરોની તૃપ્તિ

Published: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (18:00 IST)
શ્રાદ્ધ પક્ષમાં આ અમાવસ્યા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. આ દોવસ બધા જાણ-અજાણ પિતરો માટે શ્રાદ્ધ કરાય છે. પણ કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે જેને કરવાથી તમે તમારા પિતૃગણને સંતુષ્ટ કરી શકો છો. 
 
આવો જાણીએ છે કે પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે પિતરોની તૃપ્તિ માટે કયાં ઉપાય કરવા જોઈએ. 
 
1. પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે "કૂતપ -કાળ" વેળામાં પિતરો માટે ગાયને લીલી પાલક ખવડાવો. 
2. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે પીપળના ઝાડની નીચે પિતરો માટે ઘરનો બનેલું મિષ્ઠાન અને પીવા માટે શુદ્ધ જળની મટકી રાખીને ધૂપ દીપ આપો. 
3. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે કોઈ મંદિરમાં કે બ્રાહ્મણને આમાન્ય દાન જરૂર કરવું. 
4. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું. 
5. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે તમારા પિતરો માટે ચાંદીનો દાન જરૂર કરવું. 
6. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી ઘરની અગાશી પર દક્ષિણાભિમુખ થઈ તમારા પિતરો માટે તેલનો ચોમુખી દીવો રાખવું. 
7. પિત મોક્ષ અમાવસ્યા પર તમારા પિતરોની સામે જરૂરિયાતને યથાયોગ્ય દાન જરૂર આપો. 
 

વધુ જુઓ..

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

ગણપતિ બાપ્પા માટે ખાસ નૈવેદ્ય, ‘ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ’ જરૂર ટ્રાય કરો

ગરમ ચા-કોફી પીવાની ટેવ પડી શકે છે ભારે, ૩ ગણો વધી જાય છે એસોફૈગસનો ખતરો

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

વધુ જુઓ..

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

આગળનો લેખ
Show comments