રાત્રે 10 વાગ્યા સુુધી પ્રાપ્ત થતા મતદાનના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યની 26 બેઠકો પર 63.68 ટકા મતદાન નોંધાયું હતું. 2014ની લોકસભાની ચૂંટણીમાં 63.31 ટકા મતદાન નોંધાયું હતું, એટલે કે આ વર્ષે મતદાનનું પ્રમાણ પાછલી લોકસભાની ચૂંટણી કરતાં 0.37 ટકા વધ્યું છે. ગુજરાતમાં સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર...