પ્યારમાં મિઠાસ માટે અજમાવો આ એસ્ટ્રો ટિપ્સ
આજના યુગમાં માણસ વ્યસ્ત છે આથી એ ઈચ્છે છે કે ઘરનો વાતાવરણ હંસી અને ખુશીથી ભરેલો રહે . પરિવારના બધા લોકોના ચેહરા પર મુસ્કાન હોય બધા એક બીજાનો સમ્માન કરે અને કલેશનો નામનિશાન ના હોય . આવો જાણીએ નાના ઉપાય જે ઘરની શાંતિ અને પ્યારમાં વૃદ્ધિ માટે જરૂરી છે.
ઘરમાં વાતાવરણને શાંતિમય બનાવવા માટે એક કપ દૂધમાં મીઠા મિક્સ કરી વટના ઝાડની મૂળમાં પ્રતિદિન અર્પિત કરો અને તે સ્થાનની ભીની માટી લઈને માથા કે નાભિ પર લગાવી લો. આ ક્રિયા સોમવારથી શરૂ કરો અને 43 દિવસ સુધી દરરોજ કરતા રહો લાભ થશે.
સૂર્યાસ્ત પછી મંગળવારે ગરીબોને સૂજીનો હલવો ખાવા દો.
શુભ મૂહૂર્તમાં ચાંદીની વીંટીમાં શ્રીયંત્ર ધારણ કરો. પુરૂષના ડાબા હાથની તર્જનીમાં મહિલાઓ જમણા હાથની તર્જનીમાં દરરોજ સવારે તેના દર્શન કરે જરૂર લાભ મળશે.
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.