Daily Horoscope
✕

સલમાનના ફાર્મહાઉસમાં ઘૂસ્યા 2 સંદિગ્ધ

Updated: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (17:52 IST)
Salman Khan Farm House Incident :બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પનવેલ સ્થિત સલમાન ખાનના ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકો ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
પકડાયેલા બંને શખ્સો પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા છે. બંનેની ઓળખ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક સિંહ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેઓ પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે. આ બાબત પણ શંકાસ્પદ છે.
 
પકડાયેલા બંને શખ્સો પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા છે. બંનેની ઓળખ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક સિંહ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેઓ પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે. આ બાબત પણ શંકાસ્પદ છે. બંનેની ગતિવિધિઓ શંકાસ્પદ હતી પરંતુ બંનેએ પોતાને સલમાનના ચાહક જાહેર કર્યા હતા.
 
તમને જણાવી દઈએ કે આ એંગલથી પણ તપાસ કરી શકાય છે કે ધરપકડ કરાયેલા લોકોનો કોઈ ગેંગ સાથે કોઈ સંબંધ છે કે કેમ કારણ કે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

આગળનો લેખ
Show comments