Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ફરહાન અખ્તરે કર્યુ કંફર્મ, આ મહિને કરશે GF શિવાની સાથે લગ્ન

Updated: બુધવાર, 6 માર્ચ 2019 (12:49 IST)
બોલીવુડ એક્ટર ફરહાન અખ્તર વર્તમન દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે.  સમાચાર છે કે ફરહાન શિબાનીને ડેટ કરી રહ્યા છે. જો કે તેમને ક્યારેય પણ પોતાના સંબંધો પર ખુલ્લા મનથી વાત નથી કરી. પણ હવે એક શો માં પહોંચેલા ફરહાને કંફર્મ કર્યુ કે તે શિબાની સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં ફરહાન ભૂમિ સાથે ચૈટ શો 'ટેપકાસ્ટ'  સીઝન 2 માં પહોંચ્યા. આ દરમિયાન જ્યારે શિબાનીએ ટેપમાં ફરહાનને પુછ્યુ - આપણે લગ્ન એપ્રિલમાં કરી રહ્યા છે કે મે મહિનામાં મને બતાવો કારણ કે હુ ખૂબ જ કન્ફ્યુઝ છુ.  જેના પર ફરહાને જવાબ આપ્યો - અમે વર્તમાન દિવસોમાં વૈડિંગ પ્લૈનર્સને જોઈ રહ્યા છીએ. આમ તો લગ્ન એપ્રિલમા કે પછી મે માં થઈ શકે છે. ફરહાનની અ વાત સાંભળી તેમના ફેંસ ખૂબ ખુશ છે. 
સગાઈ કરી ચુક્યા છે 
 
વીતેલા દિવસોમાં સમાચાર આગ્યા હતા કે બંનેયે સગાઈ પણ કરી લીધી છે. જો કે અત્યાર સુધી શિબાની અને ફરહાનની તરફથી આ સમાચાર પર સત્તાવાર નિવેદન નથી આવ્યુ. આ સાથે જ સમાચાર છે કે બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

આગળનો લેખ
Show comments